Advertisement

Special Report On Which District Most Affected By Maha Cyclone

Special Report On Which District Most Affected By Maha Cyclone ‘મહા’ વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાતમાં વધશે તેવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને હાલ મહા વેરાવળથી 680 કિલોમીટર દુર છે. મહા વાવાઝોડાને પગલે સૌથી વધારે જૂનાગઢ, ગીરસોમનાથ અને ભાવનગરમાં અસર વર્તાશે. આ ઉપરાંત અમરેલી, ગીરસોમનાથ, બોટાદ રાજકોટ, સુરત અને વડોદરામાં વરસાદની શક્યતા છે.

વાવાઝોડું,Cyclone,Hurricanes,ગુજરાત,Gujarat,મહા વાવાઝોડું,Maha Cyclone,Cyclone In Gujarat 2019,

Post a Comment

0 Comments